કોઈના પાસે રહેલા ભેજાની ઉપજ તમારા વિચારો ની નીપજ ના બની જવા દેવાય ! ખુદની પણ કોઈ ઊપજ હોવી જોઈએ ને ? ક્યાં સુધી બીજાના જ લીધેલા નિર્ણયો પર ચાલવાનું ?
ખુદના નિર્ણયો પર વિશ્વાસ નથી થતો પણ કોઈ બીજું એ જ નિર્ણયો લે તો આપણે સહમત થઈ જઈએ છીએ.ખુદની કિંમત સમજતા આપણને બહુ વાર લાગે છે.
ખુદ ખુદને એકવાર પોતાનાથી અલગ કરીને જુવો જરાક સારું લાગશે અને ઊપજ અને નીપજની બધી વ્યથા જુદી લાગશે.