Gujarati Quote in Shayri by Patel Vijay

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી કરવા કૈફ મદિરા જામના મારે
નૈનના નશામાં ચકચૂર થઈને આવું,

ઝંખવાય જરીક જો સ્મિત તારું,
વદન પર તારા હું નૂર થઈને આવું,

જો હોય અભરખા શણગારના તારે,
સજાવવા તુજને કોહિનૂર થઈને આવું,

ભીતરથી ભીંજાવા ની વાત તો કર,
હૃદય પલાળવા લાગણીનો પુર થઈને આવું,

Gujarati Shayri by Patel Vijay : 111199680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now