Gujarati Quote in Thought by Kamlesh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#...માતૃભારતી પરિવારને એક નમ્ર વિનંતિ...

આપણો પરિવાર...

ગઇ પોસ્ટમાં આપણે આપણા પરિવારના નિયમોની વાત કરી...
સૌએ સહર્ષ સ્વિકાર કર્યા એ નિયમને...
ખુબ આનંદ થયો...
સાથે સાથે એક પ્રશ્ન પણ સામે આવ્યો છે...
કે આપણો પરિવાર એટલે એમાં આવે કોણ?
આ પરિવારમાં સદસ્ય કોણ છે?
એ તો સૌને જાણ હોવી જોઈએ ને...?

હવે મારા માટે તો આ નિયમનો અક્ષરશઃ પાલન કરનાર આ પરિવારનું પરિજન છે...
પણ પરોક્ષ રીતે નહીં... સૌની સાથે રહીને...

તો આપ સૌ માતૃભારતી પરિવારને મારી નમ્ર વિનંતિ છે કે આપ કમેન્ટબોક્ષમાં કમેન્ટ કરો... કે,

" હું આ પરિવારનો હિસ્સો છું..."

અને આપ નક્કી કરો કો આપ આ પરિવારનો હિસ્સો છો કે નહીં....

બસ આટલું જ...
શુભસ્તુ...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર...

Gujarati Thought by Kamlesh : 111198877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now