વસીપો વાલીળા
પાણી પલાળે નતો પટ,
વા છદે નતો પેઢજો વટ
ખબર નાય કેર વા કે વેફરાય ,
નર ચે કોક ત હેનકે સમજાય.
કાં કિનારા છડ કાં દિલસે વસ,
હાને જેણા નતી જલાજે બસ.
ખેડૂ ખેતરતે વેને કે વે ઓટે,
નાય વાયુ કી જવાબ તો વેટે.
જરા વેને ને વરે કોલા રખે વેર,
જરા વિચાર કરે અબોલે કે નેર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ