નર ના સુખ-દુઃખ ની
સંગાથી નારી,
નર ની હાર-જીત ની
સંગાથી નારી,
નર ના તડકા-છાયા ની
સંગાથી નારી,
નર ના યશ-અપયશ ની
સંગાથી નારી,
નરના માન-સન્માન ની
સંગાથી નારી,
નર ના ધર્મ-કર્મ ની
સંગાથી નારી,
નર ના પદ-પ્રતિષ્ઠાની
સંગાથી નારી,
નર ના પ્રેમ પ્રતિક સમ
નારી તુ નારાયણી...!!!!
- અજ્ઞાત