ધણાં લોકો મુસ્લિમ, અંગ્રેજને નફરત કરે છે પણ જેઓએ તેમને આવવા દીધા શું એમના એટલી સમજ નહોતી માટે પગ પેસારો કરવા દીધો કે પછી બેઠા બેઠા જ દુનિયાની જાણ થઈ એ ખટકે છે. શું કોઈ એવા ભારતીય રાજા ખરા કે તેણે વેપાર અર્થે કે રાજ્ય ના વિકાસ અર્થે અન્ય દેશમાં જવા વિચાર પણ કર્યો હોય ? શું પોતે વિકાસ કરવાનું ન વિચારી શક્યા તો અન્ય વિકાસ કરવાનો વિચાર કરે તો એ ગુનો એમ ! શું આભાર ન માની શકીએ કે જેણે ભોથાને ભાન કરાવ્યું અને ઘરે બેઠા દુનિયા દર્શન કરાવ્યા. એક વાત અલગ છે કે બહાર થી આવેલા એ રાજ્ય કર્યું અને સ્વ વિકાસ માટે નિયમો બનાવ્યા તો એ તો વર્ષો થી ચાલ્યું આવ્યું છે એમાં નવું શું છે તો નફરત શા માટે એ સમજાવી શકે કોઈ તો ...ૐD