English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીમ અગિયારસ કબ હેં?

જુગાર રમવાના દેશી નિયમો

૧) ઇમાનદારીથી રમવું
૨) વારે વારે પાના બદલાવવાનું કેહવું નહીં.
૩) આજુબાજુ વાળાના પતા જોવા નહીં.
૪) છુટા લઇને રમવા બેસવું.
૫) બીડી પીવી હોય તો બહાર જઇને પીવી.
૬) મારે રોન છે... મારે ડબલ અેકા છે...
મારે ત્રણ તીડા છે...અેવું ખોટું બોલીને બીજાને બીવડાવવા નહીં.
૭) બાટ આવે તેને પાનો બાટવો.
૮) એકો-દુડી-તીડી ને
રાણી-બાદશાહ-એકો પુગે.
૯) ગલો- રાણી-બાદશાહ ને
એકો-દુડી-તીડી પુગે.

જુગાર જોવા આવ્યા હોય તેના નિયમો

૧) થંભો થઇને બેસીને બીજાને બુંદ બેસાડવી નહીં.
૨) માવો લેવા મોકલે તે લેવા જવું.
૩) એક-બીજાના પાના કેવા નહીં.
૪) બાટમાં કાઇ નથી અેમ કરીને નંખાવી દેવી નહીં.
૫) બે દુડામાં ના હલાય, કે આમ ન કરાય તેવી શીખામણ આપવી નહીં.
(રમવા બેઠા હોય તેને બધું આવડતુ હોય છે).
૬) ઘડીક આંયા ને ઘડીક ત્યાં એમ બેસવું નહીં.
એક જગ્યાએ ખોડીને બેઠું રેવું.
૮) ઉંઘ આવતી હોય તો ઘરે જઇને સુઇ જવું.
બગાસા ખાવા નહીં (બીજાને પણ ચેપ લાગે) ???????

English Shayri by બાબા સત્સંગી : 111192766
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now