પ્રેમ ખુશી આપે છે ને વ્યક્તિ ને...
પણ સાથે સાથે એવી વ્યક્તિ સાથે થાય જ્યારે એ સમજે જ નઈ કોઈ વાત ને તમારી કે તમને પણ....
ત્યારે આ પ્રેમ એક બંધન બને છે...
જેના થી નીકળવું અશક્ય હોઈ છે....
પણ પ્રેમ ને બંધન કે બેડી નાં બનવા દો...
કેમ કે એ બેડી દેખાશે નઈ પણ ચુભશે બહુ જ....
જેનાં નિશાન છેલ્લા સ્વાસ સુધી હૃદય પર ઉભરાઈ આવતા હોઈ છે....
પ્રેમ ને એક અહેસાસ જે આત્મા સાથે રહે એમ જ અહેસાસ ને અનુભવ જ રહેવા દો...