સપના તૂટ્યા સપ્તપદીના
બે જણ ની વચે આ શુ થઇ ગયું?
આંશુ નું ટીપુ દરિયો થઇ ગયો
સગપણ મા એક સુર ઓછુ પડ્યું
ખુશીઓ ની બદલે ઉદાસી મળે
જુદા પડવાની આવે વેળા.....
સાત સુર એમ અહી ખોટા ઠર્યા
નાનકડા જગ્ડાઓ મોટા થયા
સબંધો અણીયારા પૂછે સવાલ
જિંદગી ની પાસે એના ક્યાં છે જવાબ..