પ્રેમ અને લગ્ન નો શો સંબંધ છે ?
પ્રેમ થી લગ્ન (થઈ શકે ) નીકળી શકે છે પરંતુ લગ્ન થી પ્રેમ ન નીકળી શકે . અને નિકળશે પણ નહીં.
પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે અને લગ્ન આદમી ની વ્યવસ્થા છે
લગ્ન સામાજિક સંસ્થા છે પ્રેમ પ્રકૃતિનું દેન છે
પ્રેમ તો આત્માનાં ક્યાંક ખૂણામાંથી અજાણતા જન્મ લે છે
પરંતુ લગ્ન આદમી? સમાજ , કાનૂન (નિયમિત ) સર્જન કરે છે સ્થિર કરે છે બનાવે છે
લગ્ન મનુષ્ય પસંદગી છે ઈચ્છા છે
અને પ્રેમ? પ્રેમ પરમાત્મા નું દાન છે દેન છે