લગ્નની મોટી ટ્રેજડી એ છે કે પ્રિયપાત્ર મેળવવા માટે જેટલી જહેમત થાય છે એટલી તેને જાળવવા માટે થતી નથી . પરિણામે લગ્નને પ્રેમ નું અંતિમ સોપાન માની લેવાય છે જે વાસ્તવમા દામ્પત્યની અનંત યાત્રાનું પ્રથમ પગથિયું હોય છે લગ્ન સ્નાન કરવા માટેના પાણી જેવું છે એક વાર તમે ટેવાઈ જાવ પછી એ ખાસ હુંફાળું લાગતું નથી..chirag