સતત બીજા ને માટે જીવતી 'સ્ત્રી ' ને પોતાના માટે જીવવાનો મોકો ભાગ્યે જ મલતો હોય છે જો મોકો મળ્યો હોય તો બી બબહુ ઓછી એવી 'સ્ત્રી ઓ' હોય છે જે પોતાની રીતે જીવતી હોય છે. બાકી ની તો ઉંમર ના એવા પડાવ પર પહોંચી ચુકી હોય છે કે જ્યા તેને સમાજ ની મર્યાદાઓના બંધન રોકતા હોય છે
હેમાંગી