એમ તો 'મધુશાલા' જેવી એવરગ્રીન & આલ્કોહોલીક રચના બનાવનાર આદરણીય શ્રી, હરિવંશરાય બચ્ચનજી પણ દારૂના સખત વિરોધી જ હતા..! પણ...
એમની જ લખેલી 'મધુશાલા' કરતાં ઉતમ મદીરા વર્ણન તો દીવો લઈને ગોતવા છતાં મળવું મુશ્કેલ..!!! અને... હા,
પાર વગરની પ્રણય કથાના પ્રણેતા અને 16108 પત્ની ધારી ગીરધારીને પણ ભાગવતાચાર્યો તો બ્રહ્મચારી જ બતાવે છે..!!! અને આ જ કદાચ...
આર્યાવર્તની અજાયબી છે, હતી અને રહેવાની જ.....