??
(૧) તમારી પાસે રૂપિયા ૮ થી૧૦ લાખની વ્યવસ્થા છે ?
(૨) તમારા સઁતાન પાસે ગાડી છે ? તમને ગાડીમાં ટ્રીટમેન્ટ માટે લઈ જાય તેમ છે ?
(૩) જડબા અને જીભ કઢાવા ની તૈયારી છે ?
(૪) માત્ર પ્રવાહી પર કોઈ પણ જાત ના ટેસ્ટ વગર જીવવાની ત્યારી છે?
(૫) નળી વાટે ખોરાક લેવાની ત્યારી છે?
(૬) બધા દાંત કઢાવા ની તૈયારી છે?
(૭) તમારી ઘરવાળી સતત તમારી સેવા કરવા તૈયાર છે?
(૮) તમારું બોલવાનું સામેવાળા ના સમજે તો તૈયાર છો.??
*જો આ બધી તમારી તૈયારી હોય તો તમે પાન, માવા,ગુટકા,સિગરેટ,ચાલુ રાખી શકો છો.*
*જો તૈયારી ના હોય તો આજે જ આ બધું બંધ કરો નહિતર વહેલા મોડા "કેન્સર"ને નોંતરશો* ?
? *વ્યસન મુક્તિ અભિયાન* ?
- અજ્ઞાત