Gujarati Quote in Blog by Pooja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણીતા રસ્તા પર જવાનો થાક લાગે છે
   ચાલ આજે અજાણ્યા રસ્તા પર જઈએ..
   તે જ રોજિંદી જિંદગી નો થાક લાગે છે
    ચાલ આજે એક સાંજ ડુબતા સુરજ ને જોતા વિતાવીએ..
   રોજ આવતા ફોરવર્ડ મેસેજ ને ફોન ની રીંગ થી કંટાળો આવે છે
ચાલ આજે ખુલ્લા આકાશ નીચે નીચે વહેતાં પવન નું સંગીત માણીએ..
   મન માં ભરેલી વર્ષૉ જુની કડવી યાદો નો ભાર લાગે છે
   ચાલ આજે તેને ભુલીને નવી મીઠી યાદો બનાવીએ...
    નાનકડી છે જિંદગી આ જલ્દી વીતી જશે
ચાલ છેલ્લા શ્વાસ લેતાં પહેલાં થોડી પળો આનંદ ની જીવી લઈએ...

  
 

Gujarati Blog by Pooja : 111188353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now