Gujarati Quote in Romance by Kamlesh

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ મને નિંદરમાંથી ઉઠાડવું તારું,
જાગતાં જ નામ લેવું તારું....યાદ છે ને...?
એ કામની વચ્ચે છૂટેલો સંવાદ તારો,
એ વાતે રુઠવું તારું... યાદ છે ને...?
મનાવતા નથી આવડતું કહીને કરેલો છણકો તારો,
પાછું સામે ચાલીને મનાઇ જવું તારું... યાદ છે ને...?
રાત્રે વાત કરવાનો કોલ મારો,
સૂરજ હોવાનો સોસ કરવું તારું... યાદ છે ને...?
એ અવિરત વાતોનો દૌર આપણો,
મારા ખયાલોમાં સુદબૂધ ખોવું તારું... યાદ છે ને...?
એ સદીયોથી ચાલતી પ્રિત આપણી,
આ ભવે "અનોખીપ્રિત"માં ઢળવું તારું... યાદ છે ને...?

Gujarati Romance by Kamlesh : 111186957

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now