Gujarati Quote in Blog by Bhavesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

???Many Many Happy returns of the day, Hbday દંડધારી ????


આજનો દિવસ ઘણો ખાસ છે, 
આપણા પરિવારના એક એવા વ્યક્તિ જેમનુ નામ તો છે રવિના, જેણે હસવામાં કંજુસાઈ કદી કરિના... 
ગમે તે પરિસ્થિતિ મા સદા હસતા રહો, પોતાની જાતને સૌથી વધુ  પ્રેમ કરતાં શીખો, તમે પોતેજ પોતાનુ એનાલીસીસ કરો અને પ્રભુ પર પુરી શ્રધ્ધા રાખો તે યોગ્ય રાહ બતાવશેજ જેવા ઘણા વિચારો અલગ અલગ પોસ્ટ થકી આપણને પિરસતા રહ્યા છે, નેે પીરસતા રહેશે.. એવા લોક લાડીલા વ્યયક્તિ રવિના ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
 
(નોંધ:- કોઈએ પાર્ટી માંગવી નહીં, અમારા સમજુબેન એટલા સમજદાર તો છેજ...)

Gujarati Blog by Bhavesh : 111186847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now