Gujarati Quote in Jokes by Dhavalkumar Padariya Kalptaru

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજ્જુ ઇંગલિશ (હાસ્ય છોળ...2).

ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા નેતાજીનાં  પી.એ. (એફ.વાય. બી.એ. માં 6 ટ્રાયેલ મારેલ છતાં સફળ ન થયેલ પી.એ. )નું જનતાને સંબોધન

(હમણાં નેતાજી તમારી સેવામાં હાજર થશે... પણ સૌએ ધ્યાન રાખવું કે જ્યારે નેતાજીનું ભાષણ ચાલુ થાય ત્યારે બધાએ "પીસફૂલ શાંતિ" જાળવવી.....)
અને .......
સૌથી અગત્યની વાત .....મશીનમાં તમારે ક્યું "બટન" દબાવવું એ તો ખબર જ હશે... એટલે એ વિશે બહું પ્રકાશ નથી પાડતા પણ "ભૂલમાં ને ભૂલમાં ભૂલથી "મિસ્ટેક ...." ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું....

એક ભણેલ ગણેલ (નેતાજી તથા તેના પી.એ. કરતાં વધું ) જાગૃત મતદાર (મનમાં) : 'રહેવા..... દ્યો....." : આ બેફામ વાણી વિલાસ કરતાં તમારા "નેતા - 'જી' કરતાં તો "પારલે-'જી' સારા છે......

Gujarati Jokes by Dhavalkumar Padariya Kalptaru : 111186017

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now