*શાળામાં િવદ્યાર્થીઅો ને સ્રી સન્માન ની વાતો શીખવનાર શિક્ષક સૌરભ પોતાની માતા સાથે ચર્ચા કરતા કહે; મમ્મી તમે ચિંતા ના કરો,, "એકવાર લગન તો થઈ જવા દો, પછી ચાર દિવસમાં જ અેને અને અેના બાપને આપણાં તળિયા ચાટતા ન કરું તો હું તમારો દિકરો નહિ"
કંઈક અજુકતા હાસ્ય સાથે સૌરભ ની માતા એ કહ્યું,,,,આમ પણ એને આ એક નહિ પાંચ છે તો થોડો એનો બાપ.......*