એ!!પાગલ ને ખબર જ નથી કે
એનાં માટે કોઈ પાગલ હતી.
જે બસ એનાં માટે પગલી......
એની વાતોથી લઇ એની વાતો સાથે ,
જે બસ એનાં માટે પાગલ......
એની ચાલથી લઇ એની ચાલવા સાથે ,
જે બસ એનાં માટે પાગલ......
એનાં હસવા થી લઇ એનાં હસવા સાથે ,
જે બસ એનાં માટે પાગલ.......
એનાં ગમથી એનાં ગમ સાથે ,
જે બસ એનાં માટે પાગલ.......
એની ખુશીથી લઇ એની ખુશી સાથે ,
જે બસ એનાં માટે પાગલ.......
એનાં રડવાથી લઇ એનાં રડવા સાથે ,
જે બસ એનાં માટે પાગલ......
હા!!! એ પાગલ માટે હું જ પાગલ હતી.
બસ એ જ વાત પાગલ ને ખબર પડી.
................દોસ્ત.................