માણસ એક સામાજિક પ્રાણી છે એ બધા જાણે જ છે પણ એટલા પણ સામાજિક ન થઈ જાવ કે inbox સુધી આવી જાઓ, અમે બધા મજામાં જ હોઈએ છીએ, ને અમારી morning good જ હોય છે તો મેસેજ કરી તમારી લાગણીઓનો ઉભરો વેડફો નહિ, બચાવીને રાખો યોગ્ય જગ્યાએ કામ આવશે.......
લિ. ઇનબૉક્સથી ત્રસ્ત બહેનો.....
કોઈ ભાઈઓ પણ ત્રસ્ત હોય તો આ પહેલમાં જોડાઈ શકે છે, (પણ ઇનબૉક્સમાં નહિ...)
-- HINA
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111183441