ગમે ત્યારે હા પાડવાની
ગમે ત્યારે ના કહવાનુ
હુ તારો રમકડો નથી
મન ભરી ગયા તો ફેંકી દેવાનુ
પોતાનો વિચાર કરતા
કદાચ તુ યેભુલી ગયી
આ દીલ છે મારો
એકવાર તુટી ગયા છે
ફરી થી અવે નથી જોડવાનુ
તારામાટે હુ દીવાનો છુ
બાકીના જેમ દીલફેક નથી
તને ખબર નથી મારો પ્રેમ
સચ્ચાઇ છે આ નથી હ્વેમ
જારે તુ આ સમજી જઇશ
પચછતાવા રાખ્ થઈશ
દીલ જોડવાનુ પ્રયાસ કરીશ
મારી યાદમા પાગલ બનીશ