“જીવનની સનાતન અને સાચી વાતો
1:જીવનમાં ખાવા જેવી વસ્તુ:'ગમ'.
2:જીવનમાં ગળવા જેવી વસ્તુ:'અપમાન'.
3:જીવનમાં આપવા જેવી વસ્તુ:'ધન'.
4:જીવનમાં બતાવવા જેવી વાત:'પ્રેમ'.
5:જીવનમાં બોલવા જેવી વાત:'સત્ય'.
6:જીવનમાં લેવા જેવી વસ્તુ:'જ્ઞાન'.
7:'જીવનમાં દેખાડવા જેવી ચીજ:'દયા'.
8:જીવનમાં ભૂલવા જેવી વાત:'દુ:ખની વાત'.
9:જીવનમાં પતાવવા જેવી વસ્તુ:'સદબુદ્ધિ