Gujarati Quote in Poem by Ravi Nakum

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-------- _જળ_ --------

જગત સાથે બેસણાં પૂરાં થયાં,
નક્કી મારા અન્ન જળ પૂરાં થયાં;

મારાં બધાં હવે પરાયાં થઈ ગયાં
નક્કી મારા અન્ન જળ પૂરાં થયાં;

જાણીતાં બધાં અજાણ્યાં થયાં,
નક્કી મારા અન્ન જળ પૂરાં થયાં;

નોતાં એવાં સમણા આંખે ઉતર્યા,
નક્કી મારા અન્ન જળ પૂરાં થયાં;

જીવવા માટે જીવને દુશ્મન કર્યાં,
નક્કી મારા અન્ન જળ પૂરાં થયાં;

કહે છે થોડું કવિ "રવિ" આ જગતને,
ધ્યાનથી..!,ચાલે છે કલીજુગ ની કળી;


-રવિ નકુમ 'ખામોશી'

Gujarati Poem by Ravi Nakum : 111181985
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now