બૈરી લાવ્યો છે
તો હરખાતો નઇ,
હવે પરણ્યો છે તો પસ્તાતો નઈ.??
શરુ માં લાગશે
એ રૂપ નો અમ્બાર,
ડાકણ જેવી બને તો ગભરાતો નઇ.??
અણિયારી
આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાતો નઇ.??
ઝુલ્ફો ને કહે છે ને
ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાતો નઇ.??
કોયલ કન્ઠી કહી
પ્રશંસા બહુ કરે છે,
ગાળો નો સુર છેડે તો ડઘાતો નઈ.??
નાજૂક નમણી
નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલણ ના છૂટાં ઘા કરે તો બિતો નઇ.??
પગ લાગે છે ને
કોમલ પન્ખુડી જેવા,
પાછળથી લાતો મારે તો હેબતાતો નઇ.??
બે ચાર દા'ડા લગી
લાગશે આ નવું નવું,
રોજ નુ થ્યુ એમ બોલી ને તુ ચિલ્લાતો નઇ.??
પરણ્યો જ છે
તો ભોગવજે ચુપચાપ,
લડી લડી એની સાથે હાડકાં તોડતો ને તોડાવ તો નઇ...??
*(માત્ર પરણેલા માટે સમર્પિત)...??????
કુંવારા ઓ જલસા કરો ????