આખાય બગીચા ની સુગંધ ઓછી પડે છે....
જેના ઘરે દીકરી ખીલખીલાટ કરતી નજરે ચઢે છે.....
દીકરી એટલે બાપનો નું હૈયું...
દીકરી એટલે હેત ભર્યો ટહુકાર....
દીકરી એટલે તુલસી નો ક્યારો....
દીકરી થી ઘર રુડું ,
દીકરી થી સમાજ શોભે ,
દીકરી થી દેશ રડીયામણો ,
દીકરી ઈશ્વર નાં આશીર્વાદ.....!!!
- અજ્ઞાત