Gujarati Quote in Shayri by Pravin..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આયના સાથે ઓળખાણ થઈ ગઈ,,,
આજે મને ખુદની પિછાણ થઈ ગઈ....
શરમાવો નહીં સનમ નિહાળી અરિસો,,,
આપ છો પ્રેમમાં,,સૌને જાણ થઈ ગઈ....
સરક્યો પાલવ સહજ ચહેરા પરથી,,,,
આપના સૌંદર્યની લહાણ થઈ ગઈ......
ઝુકાવી ને ઊઠાવી આંખો એ અદાથી,,,,
તમારી નજર તો એક બાણ થઈ ગઈ......

Gujarati Shayri by Pravin.. : 111180802
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now