સુરત ના ભૂલકા ઓને ભાવભીની શ્રદ્ધાંજલિ
વિકાસ ના નારા માં માસુમ ફૂલ મુંજાય ગયું
ઊંચી ઇમારતો માં બાળક ક્યાંય ખોવાઈ ગયું
પડેગા ગુજરાત તો ક્યાંક સ્લોગન ભુલાઈ ગયું
ગુજરાત નું શિક્ષણ કલાસિસ માં સમાઈ ગયું
ઉંચી મૂર્તિ બનાવા માં ક્યાંક પ્રજા માં થી ધ્યાન ખોવાઈ ગયુ
માટે આજે સુરત માં બાવીસ બાળક અગ્નિ ને દાહ દેવાય ગયું
માફ કરજો અગર કોઈ ખોટું લખાઈ ગયું
આજે ભારત નું ભાવિ અગ્નિ માં સમાઈ ગયું
Written by dishu patel