#surat .. ગોઝારી ઘટના#RIP to everyone who losted their lives...!!!!!!!
જીવવા જ જન્મી હતી એ બધી સંવેદનાઓ..!!
ને ક્યાંક ભભૂકેલી વેદના ભસ્મી કરી ને જતી રહી.
અનેક ચિરાગો ઓલવાઈ ગયા પલભરમાં..?!!!!
ને આમજ કેટલાય માસૂમ ચહેરાઓ બેબસ બની ને રહી ગયા ને જીવતી ચિતા બની ગયા...................!