English Quote in Good Night by Parmar Vanrajsinh

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સ્ત્રી પુરુષ વચ્ચેની મિત્રતામાં પણ વહાલની એક ચરમસીમા હોય છે....!!!*
*તમે એક ડગલું આગળ વધો તો પ્રેમ માં પડી જાવાય...*
*અને...*
*આટલે પહોંચ્યા પછી...*
*એક ડગલું પણ પાછળ ખસો તો મિત્રતા ખોઈ બેસાય...*
*પણ...*
*આ "ચરમસીમા" ને જે જાળવી લે...*
*અને માણી લે છે...*
*એ ન્યાલ થઇ જાય છે...!!!*?

English Good Night by Parmar Vanrajsinh : 111179062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now