પ્રેમ શું છે ?
હું નથી જાનતો પ્રેમ શું છે
પણતારી યાદ આવે છે
તુ સામે આવે છે તો પોતાને
ભુલી જાવુ છુ
તુ સામે નથી આજે તો
જીવન ઉદાસ લાગે છે
તુ ગગનની ચાંદની છે
તુ ધરાપર સ્વર્ગ છે
તુ મારા જીવનના અર્થ છે
તુ નથી તો જીવન વ્યર્થ છે
આવી જા, બો સમય વીતી ગયા
પ્રેમના સુમન સુકી ગયા
આઁંખ તો અવે નિર્જલ થયી
હુંગ મારી દુશ્મન થયી
કેવીરીતે હુ જીવિત રહુઁ
અજુન અત્યારે હુ શુ કહુઁ
મને કસો યાચ પ્રેમ છે ?
તારાવગૈરના જીવન છે
@સુર્યાંશ (suryakant majalkar)