Gujarati Quote in Shayri by anahita

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે કોઈ માણસો આપણને જાણીજોઈ
ને અવગણે છે ત્યારે સમજી લેવું કે આપણે
એના કરતા ચઢીયાતા છીએ...
અને એમને પણ આપણી ક્ષમતા પર
વિશ્વાસ છે..એટલેજ તે લોકો આપણને
તે કાર્ય થી દુર રાખવા માંગે છે.

(અનુભવમાં થી..)
?????

#ARCHANA

Gujarati Shayri by anahita : 111176145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now