"ગીતા" એક પવિત્ર ધર્મગ્રંથ....
ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે, "જ્યારે જ્યારે આ પૃથ્વીને મારી જરુર હશે ત્યારે ત્યારે હુ જન્મ લઈશ."
આ વાક્યનો આપણે ખુબ જ આદર કરીયે છીએ. આપણે બધુ જ ભગવાન પર છોડી દીધું.આપણે કાંઇ જ કરતા નથી. એમ થાય કે જરૂર હશે ત્યારે એ જન્મ લેશે, આપણે કાઈ કરવાની ક્યા જરુર છે.