*સંબંધ એટલે...*
*તમે ભૂલો છો તે નહીં,*
*પણ માફ કરો છો તે છે...*
*સાંભળો છો તે નહીં,*
*પણ સમજો છો તે છે...*
*જુઓ છો તે નહીં,*
*પણ અનુભવો છો તે છે...*
*જતું કરો છો તે નહીં,*
*પણ જાળવી રાખો છો તે છે...*.
❤??????
♾♾♾♾♾♾♾➰➰➰➰➰➰➰♾♾♾♾♾♾♾➿➿➿➿➿➿➿♠♠♠♠♠♠♠
- અજ્ઞાત