English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરતુ ફરતુ રમકડુ
એવું નથી કે મેં તને પ્રેમ કરવાનું છોડી દીધું છે,
પણ તને ગમતું નથી,
એટલે મેં તને કહેવાનું છોડી દીધું છે.
એવું નથી કે હું તારું ધ્યાન નથી રાખતો,
પણ તને ગમતું નથી,
એટલે દુર છું રહેતો,
એવું નથી કે હું તને નથી જોતો,
પણ તને ગમતું નથી,
એટલે તારી સાથે નજર નથી મેળવતો,

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111172714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now