Gujarati Quote in Quotes by Laxman Vadher

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*✍?આજનો સુવિચાર*

*જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે...!!*
*પહેલું અનુકુળ થવું,બીજુ મનગમતું મૂકવું,ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું .!!!*

*કોઈ નું કહયું ન માનો એ તમારી મરજી છે,*
*પણ*
*કોઈ નું માન જાળવો એ તમારા સંસ્કાર છે.....*

*?? સુપ્રભાત ??*

Gujarati Quotes by Laxman Vadher : 111172369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now