" મારી મધુ બા"
બાલી તું મારામાં સવૅત્ર છે. તારી પાસે મારો લય છે. મારાં હ્દય નાં ધબકારા માં તું જ છે બા . હું મંદિરે પૂજા કરવા નથી જતી કેમકે "તું જ મારું મંદિર અને તું જ મારી પૂજા છે. "
HAPPY MOTHER'S DAY MY LOVELY GRAND MOTHER ("મારી બાલી" )
ગોસ્વામી દિવ્યા
'મધુ'