English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેને કોઈ ફેર પડતો ન હોય એના માટે માયુસ થતા રહેવું એ આપણી સંવેદનાનું જ અપમાન કરવા જેવું હોય છે.

પોતાના આંસુની જેને કદર ન હોય એના માટે રડવું એ મૂર્ખામી છે.
માટે ખુશ રહેવું એ સાથી નું પ્રમાણ છે
ક્ષણે ક્ષણે અનુભવ અનુભવવો જોઈએ

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111171231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now