Gujarati Quote in Poem by આર્યન પરમાર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી યાદોની વીજળી બની જબુકા મારતું મારુ દિલ,
તું હોઈશ ક્યાં ?
શુ કરતી હોઈશ ?
સતત વિચારતું મારુ દિલ.
તું આજે પાસ નથી કાલે હોઈશ ?
એ જ યાદ કરીને જીવનની પળો સંગ્રહતું મારુ દિલ...
નિર્ણયને એક બનાવીને આવી જાવ મારી પાસે,
દુનિયા આપણી જ છે.
જીવન પણ આપણું છે.
લોકોની પરવાહ શુ ?

#Kavyostav 2
પ્રેમ

Gujarati Poem by આર્યન પરમાર : 111170592
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now