હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ - ભાગ - ૬' વાંચો
https://www.matrubharti.com/book/19867559/akash-6
*****
આપણે પાંચમા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત અને એમની ટીમ મિશન માટે નાપાકમાં ગુસી ગઈ છે. ત્યાં એમનો સામનો આતંકીઓથી થાય છે અને એમાં શાયોના ઘાયલ થાય છે. આ મિશનમાં ભારતીય સેટેલાઈટ A-set ખુબજ મદદમાં આવે છે. સાનિયાની ખરાબ તબિયત વચ્ચે આ મિશન કઈ રીતે આગળ વધે છે એ જાણવા ચાલો ફરી AKASH ની મુલાકાતે.
નાપાકના સૈનિકોને પેલા ત્રણ આતંકીઓની લાશ મળવાથી કાંઈક અજુગતું થઈ રહ્યાનો ભાસ થાય છે. એટલે એમની જાસૂસી સંસ્થાઓને આ જાણકારી મેળવવામાં લાગી જાય છે. આટલી સુરક્ષા વ્યવસ્થામાં પણ આ ક્યારે થયું એ વાતથી અજાણ નાપાક સમસમી ઉઠે છે અને બોખલાઈને ભારતને જો કાંઈપણ કર્યું તો પરમાણુ હુમલાની ધમકીઓ આપવા લાગે છે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...