Gujarati Quote in Shayri by Dr Akhtar Khatri

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોબા જેટલી ઈચ્છાઓ રાખી શકો તો ખુશ રહેશો,
સમયને નાની ખુશીઓથી માપી શકો તો ખુશ રહેશો.

લાગણીઓના મરોડ હોઠોમાં અટકી જાય છે કાયમ,
ન કહેલા શબ્દો આંખોમાં વાંચી શકો તો ખુશ રહેશો.

#અખ્તર

Gujarati Shayri by Dr Akhtar Khatri : 111170013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now