Gujarati Quote in Poem by Dt. Alka Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ2 .0
કેવી આજની અજબ દુનિયા છે
સચ - જૂઠ નો ખેલ દુનિયા છે

કોમળ - નાજુક ફૂલને રડાવી
ને પથ્થરો કઠોર હાસ્ય કરતાં

છળકપટ ને છેતરપિંડી
લાગણી પર હસતી આ દુનિયા છે

ભ્રષ્ટાચાર ને વળી ગોરખધંધા
સીડી બનાવે ભાઇઓનાં કંધા

ઉપકાર ને બદલે અપકાર કરીને
ભલાઈ પર હસતી આ દુનિયા છે

લાંચ-રૂશવત ને હિંસાખોરી
પાપ-પ્રપંચ ને બેઇમાની
જૂઠ બોલીને આગળ વધતી
ઈમાનદારી પર હસતી આ દુનિયા છે

Gujarati Poem by Dt. Alka Thakkar : 111169742
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now