English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્યંગ કથા
અેક વખત એક ગામમાં શરત લાગી કે
મગરોથી ભરેલા આ તળાવમાં
જો કોઈ અેક કાઠેથી તરીને
બીજે કાઠે જશે
તેને
પચાસ લાખ ઈનામ મળશે
અને જો
વચ્ચે મગર ખાઈ જશે
તો વારસદારને
વીસ લાખ વળતર મળશે.
કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો.
અચાનક
થોડા સમય પછી
તળાવમાં ધબાંગ ધબાકો થયો
પડનાર માણસ જીવ સટોસટની બાજી લગાવી
બીજે કીનારે પહોચી ગયો.
બધાએ તાળીઓના ગડગડાટ થઈ વધાવ્યો
તે મંત્રમુગ્ધ થઈ કિનારા ઉપર બેસી ગયો.
અને પછી
ગુસ્સાથી બરાડા પાડતો બોલ્યો
"મને પાછળથી તળાવમા કોણે ધકેલી દીધો?
પછી તેને ખબર પડી કે
તેને ધકેલનાર બીજુ કોઈ નહીં
પણ
તેની પત્ની જ હતી.
જીતે તો પચાસ લાખ
મરે તો વીસ લાખ.

બસ.....
અે જ દિવસથી કહેવત બની
દરેક સફળ માણસ પાછળ
પત્નીનો હાથ હોય છે.

English Shayri by બાબા સત્સંગી : 111168426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now