?????
*માર્મિક ટૂંકી વાર્તા --" પેંડા "*
એક ભાઈ ને ત્યાં દીકરો જન્મ્યો ----એ ભાઈ ખુબ ભાવવિભોર થઇ ગયા અને પોતાની ખુશી વ્યક્ત કરવા શહેર ના વૃદ્ધાશ્રમ માં પેંડા મોકલ્યા ; વૃદ્ધાશ્રમ ના એકેય વૃદ્ધ એ પેંડા સ્વીકાર્યા નહિ ;
અને ભીની આંખે પેંડા પરત કર્યા !!!! !!!
?????