મરેલા માણસની રાખને વિસર્જન કરીએ છીએ
ક્યારેક નકારાત્મક સ્મૃતિને પણ વિસર્જિત કરીએ
દીવાલમાં પડેલી તિરાડને તો પૂરીએ છીએ
ક્ર્યારેક સંબંધોમાં પડેલી તિરાડને પણ પૂરીએ

Gujarati Shayri by Najmunnisha Malek : 111163992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now