ગ્રેટ આર્ટિસ્ટ શ્રી લક્ષ્મણ રે
તેમનો પરિચય આપવા માટે શબ્દો ખૂટી પડે ..કલાકૃતિઓનું સતત સર્જન સાથે કલાશિક્ષણ દ્વારા ગુજરાત માં અનેક કલાસર્જકો આપ્યા છે. તેમની કલાકૃતિઓ ગુજરાત ના અગ્રણી અખબારોમાં ફૂલ પેજ માં અનેક વખત સ્થાન પામ્યું છે અને કલા મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે અસાઇમેન્ટ .
રંગો સાથે કલા નો અખૂટ ખજાનો .....
કલાકારો અને કલા રસિકો માટે હરતુંફરતું પુસ્તકાલય ...જાણે કલા ના કુંભ મેળા માં ફરતા હોય એવો અનુભવ આજે તેમની કલાકૃતિનું સર્જન અને તે ક્ષણ ને નિહાળવાનો અવસર મળ્યો ...
કલા પ્રતિષ્ઠાનદ્વારા પ્રકાશિત કલાગ્રંથો પહોંચાડવામાટે તેમની સાથે આજની મુલાકાત નું હું ફક્ત માધ્યમ હતો .
કલાકાર અને કલાગ્રંથો ની સકારત્મક ઉર્જા નો અનુભવ નો હું સાક્ષી બન્યો .
"રંગો ના તરંગો"
જીગર કુમાર પંડ્યા