પહેલી વાર અફઘાન સ્ટાર નો ખિતાબ જીતવા વાળી મહિલા એ કહ્યું કે સંગીત ના માધ્યમ થી તાલીબાનો સામે લડીશ...!!!!!
જાહરા એ કહ્યું કે મને મારા પર ગર્વ છે પરંતુ આ સ્પર્ધા જીતનાર પેહેલી મહિલા છું એનું દુ:ખ પણ છે.
અમેરિકન આઈડલ ના અફઘાન વર્ઝન પહેલી મહિલા “જાહરા એલામ” બની છે.જેમને અફઘાન સ્ટાર ના ૧૪ માં ઓડીસન માં જીત મેડવી.
એ કહે છે કે સંગીત ના માધ્યમ થી તાલીબાનો સામે લડીશ...!!!!!એમને કહ્યું કે એમને એમના દેશ ના ભવિષ્ય ને સુધારવા નું છે.
અફઘાનિસ્તાન ના જાતીય હજારા નામ ના અલ્પસંખ્યક કબીલા માં થી આવનાર
જાહરા એ પોતાની હાઈ પીચ વાળી અવાજ થી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
અફઘાન વર્ઝન ના પરિણામ ત્યારે લાઇમલાઈટ માં આવ્યું જ્યરે અફઘાનિસ્તાન માં ઘણી મહિલાઓ ને ડર હતો કે એમના અધિકારો છીનવાઈ શકે એમ છે.આ જ સમયગાળા દરમિયાન વોશિંગ્ટન તાલીબાનો સાથે વાતચીત કરી રહ્યું હતું .