*હું ગાતો આ મધુર ગીત*
રિજેના રૂદીયુ ના માને આ મન,
માઁ વિના લાગે જિંદગી બેરંગ.
જેના હેતની ફૂલવાડીમાં ખીલ્યું મુજ ફૂલ,
જેના રંગે રંગાણા સૃષ્ટિના સાતે સુર.
જેના મુખે જોઈ આવું મધુર સ્મિત,
હું ગાતો આ મધુર ગીત.
હું ગાતો આ મઘુર ગીત...
હું ગાતો આ મધુર ગીત...