*ઉનાળો ક્યારે શરૂ થયો ગણાય?*?
.
*"જ્યારે કેરી આવે ત્યારે?..."*
*"નહીં..."*
.
*"જ્યારે ગરમી પડે ત્યારે?..."*
*"નહીં..."*
.
.
.
*તો ....???!!!*???
.
.
.
*જ્યારે રસોડા માથી અવાજ આવે કે.......*
.
.
.
*"ખાલી બાટલા ભરીને ફ્રિજ માં મૂકતાં શીખો।..."*???
?????
?