Gujarati Quote in Shayri by Chaudhari sandhya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુકા રણમાં તરસતી હું જળ શોધી રહી છું...
જાણે અમાસમાં પણ હવે ચાંદની ને શોધી રહી છું...
સપનામાં તને જોવા હવે દિવસમાં પણ રાત શોધી રહી છું...
સાગરના લહેરોની અડફેટમાં હવે મઝધાર જઇ ડુબી રહી છું...

Gujarati Shayri by Chaudhari sandhya : 111134485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now